ઘણીવાર લોકોને પોતાના જૂના અને નકામા ફોન સાચવી રાખવાની આદત હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં જૂના અને નકામા તેમજ બંધ ફોન રાખવા શુભ નથી.
જો તમારા ઘરમાં જૂનો ફોન હોય તો, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવી રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
જૂની, નકામી અને બિનજરૂરી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ.
બધી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે.