Vastu Tips ઘરની સીડી નીચે રાખો આ વસ્તુ, પ્રગતિમાં અવરોધ આવશે


By 26, Jan 2023 06:15 PMgujaratijagran.com

વાસ્તુ નિયમ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સીડી નીચે કોઈ વસ્તુ રાખતા પહેલા આટલી વસ્તુનું ધ્યાન રાખો, જેનાથી વાસ્તુ દોષ નહીં થાય.

ના બનાવો આટલું

વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડીઓ નીચે ક્યારેય પૂજા ઘર, બાથરૂમ, કિચન વગેરે ન બનાવો, આવું કરવાથી વાસ્તુ દોષ ઉત્પન થાય છે.

ન રાખો બૂટ-ચપ્પલ

વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી નીચે બૂટ-ચપ્પલ ન રાખવા જોઈએ. આ કારણે આર્થિક સ્થિતિ ખરાબ અસર થાય છે.

નળ લીક ન હોય

જો સીડી નીચે નળ હોય તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે નળ લીક ન હોવા જોઈએ. આવું થવાથી ઘરમાં પૈસા ટકશે નહીં.

કઈ દિશામાં સીડી હોવું શુભ

વાસ્તુ શાસ્ર મુજબ ઘરમાં સીડી લગાવવાની સૌથી શ્રેષ્ઠ દિશા દક્ષિણ-પશ્ચિમ માનવામાં આવે છે.

આજનું રાશિફળ: સિંહ રાશિના જાતકોનો દિવસ આજે અનુકુળ રહેશે; જાણો આજનું રાશિફળ