ઘરમાં અનેક તસવીરો એવી હોય છે, જેને ઘરમાં લગાવવાથી ખુશીઓ આવે છે. તો ચાલો જાણીએ, ઘરમાં કેવી તસવીરો લગાવવી શુભ હોય છે.
ગાયને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવામાં ઘરમાં ગાયની તસવીર લગાવવી શુભ મનાય છે. જેનાથી આર્થિક સંકટ દૂર થવા લાગે છે.
ઘરમાં કાચબાની તસ્વીર લગાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ તમામ તકલીફો દૂર થવા લાગે છે.
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં હોવ, તો ઘરમાં હંસની તસવીર લગાવવી શુભ મનાય છે. જેનાથી આર્થિક લાભ થવા લાગે છે.
ઘરમાં હાથીની તસવીર લગાવવી ખૂબ જ શુભ મનાય છે. જેનાથી ખૂબ જ બરકત થાય છે અને ઘરમાં ખુશીઓ આવતી રહે છે.
ઘરમાં માછલીની તસવીર લગાવવી પણ શુભ મનાય છે. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા સાથે ધનની પ્રાપ્તિ થવા લાગે છે.
ઘરમાં પોપટની તસવીર લગાવવાથી આકર્ષણ વધે છે. જેનાથી પરિવારના સભ્યોમાં એકતા જળવાઈ રહે છે.