આ આદતોથી રિસાઇ શકે છે લક્ષ્મીજી


By Hariom Sharma13, Jun 2023 10:30 AMgujaratijagran.com

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી ગણવામાં આવે છે. એમની કૃપા પ્રાપ્ત થવી એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. એવું કહેવાય છે કે કેટલીક ખોટી આદતોથી લક્ષ્મીજી રિસાઇ શકે છે, આવો જાણીએ

સૂર્યોદય બાદ સફાઇ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યોદય બાદ ઘરની સફાઇ ના કરવી જોઇએ. સૂર્યોદય બાદ સફાઇ કરવાથી લક્ષ્મીજી રિસાઇ જાય છે અને દરવાજાથી પાછા જતા રહે છે.

સ્નાન કર્યા વગર રસોઇમાં જવું

હિન્દુ ધર્મમાં કહેવાય છે કે, સ્નાન કર્યા વગર રસોડામાં ના જવું જોઇએ. આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી.

મોડાં સ્નાન કરવું

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું જોઇએ. મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે.

પ્રસાદ બાદ ભોજન

પૂજા પછી માં લક્ષ્મીને પ્રસાદ ચઢાવવામાં આવે છે, પરંતુ પ્રસાદ ચઢાયા બાદ તરત જ ભોજન ના કરવું જોઇએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે.

સાંજે કાંસકો કરવો

ઘણાં લોકો સાંજના સમયે કાંસકો કરે છે. વાસ્તુ પ્રમાણે આમ ના કરવું જોઇએ. આનાથી માં લક્ષ્મી રિસાઇ જાય છે.

ગુસ્સો ના કરવો

ગુસ્સો ના કરવો જોઇએ. શાસ્ત્રો પ્રમાણે જે ઘરમાં લોકો ગુસ્સો કરે છે, તે ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતાં નથી.

સાંજે ઊંઘવું

શાસ્ત્રો પ્રમાણે સાંજના સમયે ઊંઘવું ના જોઇએ. આ સમય માતા લક્ષ્મીનો આવવાનો સમય હોય છે. એવામાં સાંજના સમયે ઊંઘવાથી માતા નારાજ થાય છે.

13 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 13, 2023