Vastu Tips: આ જગ્યા ઉપર ના રાખો જૂતા-ચપલ, નારાજ થશે માં લક્ષ્મી


By 07, Feb 2023 07:30 AMgujaratijagran.com

વાસ્તુનું રાખો ધ્યાન

ઘરની સુખ-સમૃદ્ધિમાં વાસ્તુ શાસ્ત્રનો મુખ્ય રોલ હોય છે. આ નિયમોની અદેખાઇ મુશ્કેલીઓ વધારી શકે છે.

જૂતા-ચપલથી જોડાયેલા નિયમો

ચપલ સાથે જોડાયેલા વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આને ખોટી જગ્યા ઉપર મૂકવાથી માં લક્ષ્મી રિસાઇ જાય છે.

ઘરમાં થાય છે ઝઘડા

જે ઘરમાં ચપલ વેર-વીખેર જોવા મળે છે, ત્યાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને મનદુઃખ વધુ થાય છે.

આ દિશાઓનું ધ્યાન રાખો

વાસ્તુમાં પૂર્વ અને ઉત્તર દિશાને શુભ ગણાવામાં આવે છે. આ દિશામાં જૂતા-ચપલ ના ઉતારવા જોઇએ.

આ દિશામાં ચપલ રાખો

વાસ્તુ પ્રમાણે જૂતા-ચપલને દક્ષિણ- પશ્ચિમ દિશામાં રાખવા યોગ્ય ગણાય છે. તેને હંમેશાં યોગ્ય રીતે મૂકવા.

બેડરૂમમાં ના રાખો ચપલ

બેડરૂમમાં જૂતા- ચપલ રાખવાથી લગ્નજીવનમાં ખટાસ પેદા થાય છે. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે.

ધનની જગ્યાને રાખો સાફ

જે તીજોરીમાં પૈસા રાખ્યા હોય, તેની નીચે ચપલ ના રાખવા. આવું કરવાથી માં લક્ષ્મી રિસાઇ જાય છે.

મુખ્ય દ્વારથી લક્ષ્મીનું આગમન

ઘરનાં મુખ્ય દ્વારથી માં લક્ષ્મીનું આગમન થાય છે. એ જગ્યાએ જૂતા-ચપલ રાખવાથી માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતી.

તા. 08-02-2023 જાણો આજનું રાશિફળ, કેવો રહેશે તમારો આજનો દિવસ