Vastu Tips: આ 6 કારણથી વધે છે દેવું


By Pandya Akshatkumar03, Sep 2023 03:28 PMgujaratijagran.com

6 કારણ

આવો જાણીએ કે ક્યા 6 કારણોથી દેવામાં વધારો થતો જ જાય છે.

સૂવાની દિશા

જો તમે ઉત્તર- પશ્ચિમ દિશા તરફ પગ રાખીને સૂઈ જતા હોવ તો તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બાથરુમ

વાસ્તુ અનુસાર જો તમારું ઈશાન ખૂણામાં બન્યું હોય તો આર્થિક બાબતે હંમેશા ખરાબ પરિણામો મળે છે.

દર્પણ

ઉત્તર કે પૂર્વ દિશામાં દર્પણ રાખવાથી વાસ્તુ દોષ વધે છે, જેનાં કારણે ધન સંબંધિત મુશ્કેલીઓ વધે છે.

પાણીનો નળ

ઘરમાં પાણીના નળથી જો પાણી સતત ટપકતું હોય તો તે પણ વાસ્તુદોષમાં વધારો કરે છે.

પર્સમાં નોટ

જો તમે પાકિટમાં ફાટેલી નોટો રાખો છો તો તે તમારા દેવામાં વધારો કરે છે.

સૂર્યદેવને જળાભિષેક કરવાની સાચી રીત