ઘરમાં રાખો આ ક્રિસ્ટ્રલ ટ્રી, મળશે ઘણાં-બધાં ફાયદા


By Pandya Akshatkumar12, Jun 2023 03:54 PMgujaratijagran.com

સકારાત્મક ઉર્જા

ફેંગશુઈ વાસ્તુ શાસ્ત્રમાં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેસે છે.

ફેંગશુઈ વિદ્યા

ફેંગશુઈએ એક ચીની વાસ્તુ વિદ્યા છે, જેનું ભારતમાં ચલણમાં વધી ગયું છે અને એ જ કારણ છે કે આજે ક્રિસ્ટલનો ઉપયોગ વધી ગયો છે.

ક્રિસ્ટ્રલ ટ્રીના ફાયદા

ફેંગશુઈ અનુસાર ક્રિષ્ટ્રલ ટ્રીને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ વધે છે. પરિવારનું માન-સન્માન વધે છે.

પરિવારમાં શાંતિ

ક્રિસ્ટ્રલ ટ્રીને ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે. પરિવારમાં શાંતિ બની રહે છે.

ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો

ક્રિસ્ટ્રલ ટ્રીને ઘરના ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.

બાળકો પર પ્રભાવ

ક્રિસ્ટ્રલ ટ્રીને બાળકોના રુમમાં મૂકવાથી તેમનો અભ્યાસ સુધરે છે.

12 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 12, 2023