બ્લેક ટીમા રહેલું પોલીફીનોલ્સ રેડીકલ્સને દૂર કરે છે અને કોષોના ડેમેજ થતા અટકાવે છે
બ્લેક ટીમા રહેલું ફ્લેવાનોઈડ હૃદયનું સ્વાસ્થ્ય માટે ઘણું સારુ માનવામાં આવે છે
એક રીસર્ચ પ્રમાણે બ્લેક ટીમા રહેલું કેફીન વ્યક્તિમાં એકાગ્રતા અને એલર્ટનેસને વધારે છે.
બ્લેક ટીમા રહેલું પોલીફીનોલ્સ રહેલું હોય છે જે શરીરમાં કેન્સરના કોષોના વિકાસ થતા અટકાવે છે.
એક રીસર્ચ પ્રમાણે જાણવા મળે છે કે બ્લેક ટી પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે
એક સ્ટડીમાં બહાર આવ્યુ છે કે બ્લેક ટી પીવાથી હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
બ્લેક ટી પેટમાં હેલ્થી બેક્ટરીયાના વિકાસમાં મદદ કરે છે જેે પાચનતંત્રનું સ્વાસ્થ્ય સારુ કરે છે
બ્લેક ટીનું સેવન કરવાથી LDL કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે