સમોસા સ્ટ્રીટ ફૂડમા એક ફેમસ ડીશ છે, સમોસા ખાવા માટે ભાગ્યેજ કોઈ ના કહેતું હશે. તેનું ક્રીસ્પી લેયરીંગ અને સોફ્ટ સ્ટફીંગનું કોમ્બીનેશન ખાવામા ઘણું મજેદાર હોય છે. આજે આપણે જાણીશું સમોસાની કેટલીક અવનવી વેરાઈટી વિશે જે તમે ટ્રાય કરી શકો છો
બટાકા, વટાણા, ગાજર અને મસાલાના સ્ટફીંગથી ભરેલા આ સમોસાને લોકો ખૂબ પસંદ કરે છે
આ સમોસાના સ્ટફીંગમા ખાસ કરીને પનીર, મસાલા, વટાણા અને શીંગ હોય છે
પાલક, ચીઝ અને મસાલાના સ્ટફીંગ સાથેનુ સમોસાનું આ વર્ઝન પણ યુનીક અને ટેસ્ટી હોય છે.
બટાકાને બદલે શક્કરીયાનો ઉપયોગથી બનાવવામાં આ સમાસો સ્વાદમાં મીઠા અને થોડા અલગ હોય છે
આ સીઝનલ સમોસા તળેલા કોબીજ સાથે બનાવવામાં આવે છે
ચણા દાળ મસાલા સાથે કૂક કરી સમોસાની સ્ટફીંગ બનાવવામાં આવે છે, આ સમોસા પણ ભારતના ઘણા ભાગોમાં આ લોકપ્રીય છે.