ટીવી ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી હિના ખાન પોતાના લુક્સને લઈને ચર્ચામાં બની રહે છે
આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે
હિના ખાનની પાસે લહેંગાનું શાનદાર કલેક્શન છે. અભિનેત્રીના આ લહેંગા પરથી ઇન્સપિરેશન લઈ શકાય છે
હિના ખાનના આ સિમ્પલ સોબર લુક પરથી ઇન્સપિરેશન લઈ શકાય છે
હિના ખાન પોતાના દરેક લુકમાં આકર્ષક દેખાય છે. ડીપ નેક ચોળીની સાથે તમે પણ લુકને આકર્ષક બનાવી શકો છો
બ્લેક કલરના આ લહેંગામાં હિના ખાન ઘણી ખૂબસૂરત લાગી રહી છે
જો તમને હેવી વર્ક પહેરવું ગમે છે તો હિના ખાનના આ લહેંગા લુકને રક્ષાબંધન પર કેરી કરી શકાય છે
હિના ખાનના આ બધા લહેંગા લુક્સ તમને ખૂબસૂરત લુક આપશે