દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે
અભિનેત્રીએ ઓનસ્ક્રીન ઘણા ટીવી શોમાં સંસ્કારી વહુ બનીને ફેન્સનું દિલ જીતી લીધું છે
ડીવા આ બ્લેક કલરના ફ્રન્ટ કટ ગાઉનમાં ઘણી જ આકર્ષક જોવા મળી રહી છે
આ વ્હાઈટ કલરના શોર્ટ ડ્રેસમાં દિવ્યાંકા દરિયા કિનારે સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી રહી છે
હંમેશા પોતાની ક્યૂટનેસથી ફેન્સને દિવાનો બનાવનારી દિવ્યાંકા આ પિંક કલરના બોસી લુકમાં એકદમ બાર્બી લુક આપી રહી છે
ડીવા આ બ્લેક જંપસૂટ લુકમાં ઘણી સ્માર્ટ લાગી રહી છે