હળદરવાળા દૂધમાં ઘી મિક્સને પીવાના ચમત્કારિક ફાયદા


By Vanraj Dabhi08, Feb 2025 04:33 PMgujaratijagran.com

હળદરવાળા દૂધમાં ઘી

હળદરવાળું દૂધ સાથે ઘી મક્સ કરીને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ઘી અને હળદર વાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. કારણ કે, તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શરીરને ચેપ સામે લડવા માટે તૈયાર કરે છે.

મગજ તેજ બનાવે

ઘી અને હળદર વાળું દૂધ પીવાથી નિર્ણય લેવાની, વિચારવાની, સમજવાની વગેરે જેવી જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો થાય છે.

અનિદ્રામાં રાહત આપે છે

ગરમ દૂધમાં ઘી અને હળદર નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે અને તણાવનું સ્તર ઘટાડે છે.

પાચનતંત્ર સુધારે છે

હળદર અને ઘીને દૂધમાં મિક્સ કરીને પીવાથી પાચનતંત્ર સુધરે છે. આનાથી કબજિયાતમાં રાહત મળે છે.

સાંધાના દુખાવામાં રાહત આપે છે

ઘી અને હળદર વાળું દૂધ પીવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે. તેમાં રહેલા પોષક તત્વો સંધિવાના લક્ષણો ઘટાડે છે.

લીવરને ડિટોક્સિફાય કરે છે

આ મિશ્રણ લીવરને ડિટોક્સિફાય કરવામાં અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

વજન ઘટાડે છે

ઘી અને હળદર સાથે દૂધ પીવાથી તે મેટાબોલિઝમને વેગ આપે છે, જે શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઝડપથી બર્ન કરીને વજન ઘટાડે છે.

રાત્રે એલચીનું દૂધ પીવાથી શું થાય છે?