હળદરથી કઈ-કઈ બિમારીને ઠીક કરી શકાય છે?


By Nileshkumar Zinzuwadiya16, Mar 2025 04:10 PMgujaratijagran.com

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ પણ હળદરનો ઉપયોગ કરી ગુણકારી લાભ મેળવી શકે છે

કેન્સર ગુણો

પોષક તત્વોથી ભરપૂર હળદરમાં એન્ટી-કેન્સર ગુણોથી ભરપૂર હોય છે

અસ્થમાના દર્દી

નિષ્ણાતોના મતે અસ્થમાના દર્દી માટે પણ વ્યાપક પ્રમાણમાં હળદર લાભદાયક સાબિત થઈ શકે છે

યોગ્ય પ્રમાણમાં

વધુ સારા પરિણામો માટે યોગ્ય પ્રમાણમાં હળદરનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે

દરરોજ આ વસ્તુને પાણીમાં ભેળવીને પીવો, કોલેજન પાઉડર વગર તમારો ચહેરો ચમકવા લાગશે