રાજકોટને રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, રાજકોટવાસીઓ ખાણી-પીણી અને ફરવાના શોખીન છે, તેથી અહીં અઢળક ફરવા લાયક લોકેશન છે.
રાજકોટ શહેરના નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આવેલ છે, જ્યાં તમે ફાઉન્ટેન લેઝર લાઈટ શો સહિત ઘણી રાઈડ્સનો આનંદ માણી શકો છો.
રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પરના આજી ડેમ પાસે આવેલ પ્રભુ શ્રી રામના જીવન અને રામાયણના પ્રસંગો પર આધારિત થીમ પાર્ક છે.
રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ નજીક, લાલપરી તળાવ પાસે આ લોકેશન આવેલ છે.
રોજકોટની ભાગોળે આ નયન રમ્ય લોકેશન આવેલ છે.
રાજકોટમાં આવેલું આજી ડેમ અને બાજુમાં આવેલ મનોરંજન પાર્ક, ફૂડ કોર્ટ, પક્ષી પક્ષી સંગ્રહાલય વગેરેનો આનંદ માણી શખો છો.
રાજકોટ શહેરની ભાગોળે આવેલ એક મહત્વપૂર્ણ જળસંગ્રહ પ્રોજેક્ટ છે, અહીં આસપાસ બગીચાની લહેર તમે એન્જોય કરી શકો છો.
શહેરના ધર્મેન્દ્ર રોડ પર કડિયા નવલાઇન ખાતે આ લોકેશન આવેલ છે.
આ લોકેશન રાજકોટ શહેરના ડો યાજ્ઞિક રોડ પર આવેલ છે.
રાજકોટ શહેરની મધ્યમાં જ્યુબિલી ગાર્ડન પાસે આ મ્યુઝિયમ આવેલ છે.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર નાગરિક બેંક બિલ્ડીંગ ખાતે આ આવેલ છે.