Calcium Deficiency: શિયાળામાં શરીરમાં લોહી અને કેલ્શિયમની ઉણપ દૂર કરતા ખોરાક


By Vanraj Dabhi19, Nov 2024 12:38 PMgujaratijagran.com

પોષણક્ષમ આહાર

શિયાળામાં શરીરને ખાસ કાળજીની જરૂરિયાત રહે છે. કેટલાક ખોરાક એવા છે કે તે તમારા શરીરને ગજબના ફાયદા આપે છે.

લોહી અથવા કેલ્શિયમ

શિયાળામાં ઘણા લોકોને લોહી કે કેલ્શિયમની કમી હોય તો તેમાં ખૂબ ફાયદો થઈ શકે છે.

શેરડી-શેરડીનો રસ

શિયાળામાં શરીર માટે ખૂબ ફાયદા કારક છે. તેથી કફની સમસ્યા હોય તેમણે ફક્ત શેરડી જ ખાવી જોઈએ.

આ રીતે સેવન કરી શકો

રસ કે શેરડી ખાવા સિવાય તમે શેરડીમાંથી કાઢેલો અને કેમિકલ નાખ્યા વગરનો દેશી ગોળ પણ ખાઈ શકો છો. તેની અંદર કેલ્શિયમ ખૂબ મોટી માત્રામાં જોવા મળે છે.

અશક્તિ દૂર કરે

શિયાળામાં શેરડી ખાવાથી શરીરમાં લોહી અને કેલ્શિયમ વધારી અશક્તિ દૂર કરશે.

હાડકાં મજબૂત

શિયાળામાં શેરડી ખાવાથી શરીરમાં લોહીમાં કેલ્શિયમ વધશે, જેનાથી હાડકાં મજબૂત થશે.

પાચન ક્રિયા મજબૂત

શિયાળામાં શેરડી ખાવાથી તમારા શરીરની પાચન ક્રિયા મજબૂત થશે.

શરીરનો બાંધો મજબૂત

શિયાળામાં શેરડી ખાવાથી તમારા શરીરનો બાંધો પણ મજબૂત થશે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડે માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makka Roti Benefits: શિયાળામાં મકાઈ રોટી ખાવાના ફાયદા