આ 8 નોકરીઓ AI ક્યારેય નહીં છીનવી શકે! જાણો કેમ?


By Vanraj Dabhi23, Jun 2025 11:28 AMgujaratijagran.com

જોબ સિક્યોરિટી

AI એ દરેક કામ સરળ બનાવી દીધુ છે, જેના કારણે માર્કેટમાં ઘણી નોકરીઓ છીનવાઈ ગઈ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ઘણા ફિલ્ડ એવા છે, જેમાં કેટલાક કાર્યો જે AIના રડારમાં કર્યારેય નહીં આવે.

ડોક્ટર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બીમારી અંગેના પ્રશ્નોના જવાબ આપી શકે છે પરંતુ, તેની સારવાર ફક્ટ ડોક્ટર જ કરી શકે છે.

ખેતી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શાકભાજી કે ફળો ઉગાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તે ક્યારેય આ કામ સંપૂર્ણપણે સંભાળી શકશે નહીં.

ઘરકામ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ઘરકામ સરળ બનાવી શકે છે, પરંતુ તે ઘરના બધા કામ કરી શકતું નથી.

ડેટા જોબ્સ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને યોગ્ય રીતે કામ કરવા માટે હંમેશા માણસોની જરૂર પડે છે, તેથી ડેટા સંબંધિત જોબ્સ પણ સુરક્ષિત રહેશે.

શિક્ષક

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષકોને તેમના કામમાં મદદ કરશે, તેથી તેમની નોકરી પર કોઈ ખતરો રહેશે નહીં.

રસોઈયા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીનરીમાં પણ માણસે ખોરાક રાંધવા માટેની સામગ્રી આપવી પડે છે, તેથી આ કામ પણ ક્યારેય સંપૂર્ણપણે AI નહીં કરી શકે.

સર્જનાત્મક કાર્યો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અભિનય ડિઝાઇનિંગ, ફિલ્મ નિર્માણ વગેરે જેવા સર્જનાત્મક કાર્યોને પરફેક્ટ રીતે નથી કરી શકતું.

સામાજિક કાર્યો

જેમ જીવન કોચ, જ્યોતિષી,સામજિક કાર્યકરો, સલાહકારો વગેરે પણ માનવીય કાર્યો છે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરફેક્ટ રીતે કરી શકતું નથી.

વરસાદી ઋતુમાં છોડની સંભાળ રાખવાની પરફેક્ટ ટિપ્સ