ઓછા ખર્ચે તમે આ દેશની ઈન્ટર્નેશનલ ટ્રીપ કરી શકો છો


By Smith Taral17, Jul 2024 03:25 PMgujaratijagran.com

વિયેતનામ

જુલાઈ મહિનામાં વિયેતનામાં ટુરીસ્ટની સંખ્યા ઓછી જોવા મળે છે. આ સમયે તમે અફોર્ડેબલ રેટમાં રહેવાનું અને જમવાની સગવડ કરી શકો છો

પોર્ટુગલ

પોર્ટુગલમાં તમે સુંદર બીચ અને હીસ્ટોરીક સીટીની મુલાકાત લઈ શકો છો. અહીં તમને વ્યાજબી ભાવે ફૂડ અને અકોમોડેશન મળી શકે છે

મેક્સીકો

મેક્સીકોમાં જો તમે ઓફ સીઝનમાં જાવો છો તમને તમને ફ્લાઈટ્સ અને સ્ટે અફોર્ડેબલ પ્રાઈઝમાં મળી જશે

થાઈલેન્ડ

થાઈલેન્ડની કુદરતી સુંદરતા જોવાલાયક છે, અહીં તમે સુંદર બીચ અને હીલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો. જો તમે અહીં લો સિઝનમાં જાવ છો તો તમે હોટેલ્સ અને અને એક્ટીવીટીઝની પ્રાઈઝ ઓછી મળે છે

ઈન્ડોનેશિયા

અહીંનુ વાતાવરણ રમણીય અને ખુશનુમાં રહે છે, આ જગ્યા પણ મુલાકાત લેવા માટે અફોર્ડેબલ છે

હંગેરી

બુડાપેસ્ટમાં તમે વાઈબ્રન્ટ અને સારા ભાવમાં ફરી શકો છો, અને અહીંના સમર ફેસ્ટીવલનો આનંદ માણી શકો છો.

નેપાળ

નેપાળ ભારતનો પાડોશી દેશ છે, જ્યા તમે વિઝા વગર મુલાકાત લઈ શકો છો. અહીંની સંસ્કૃતી અને હિમાલયની સુંદરતાની મજા માણી શકો છો

કોલંબિયા

અહીં તમે વ્યાજબી ભાવે રહેઠાણ અને ત્યાનાં ક્વીઝીનનો લાભ માણી શકો છો. આ સિવાય ત્યાંના અદ્ભૂત કલ્ચરનો આનંદ માણી શકો છો

યાદગાર હનીમૂન માટે આટલી બાબતોનું રાખો ધ્યાન