કેળા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે. તેનું સેવન કરવાથી મહિલાઓને ઘણા લાભ મળે છે.
કેળાનું સેવન કરવાથી મહિલાઓના હાડકા મજબૂત થાય છે. કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાને મજબૂત રાખે છે.
કેળા પોષકતત્વોથી ભરપૂર હોવાથી શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જે તમારા હ્રદયને સ્વસ્થ રાખે છે.
ફાઈબરથી ભરપૂર કેળા પાચનને મજબૂત બનાવી શકે છે. એટલા માટે ડાયટમાં તેનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી ડાઈજેશનમાં સુધારો થાય છે.
કેળા લોહીની ઉણપને દૂર કરે છે. આયરન સહિતના પોષકતત્વો તેમા હોય છે. બોડીના બ્લડ સેલને તે વધારે છે.
શરીરમાં એનર્જી વધારવા માટે કેળા શ્રેષ્ઠ ઓપ્શન છે. એટલા માટે સવારે કે દિવસ દરમિયાન એક કેળું ખાવું જોઈએ.
ફાઈફર, આયરન, પ્રોટીન, વિટામિન, કોપર અને પોટેશિયમ.