આ 8 સ્ટીમ બ્રેકફાસ્ટની રેસીપી નોંધી લો વેઈટ લોસ માટે રહેશે બેસ્ટ


By Smith Taral02, Feb 2024 12:36 PMgujaratijagran.com

જો તમે વેઈટ લોસના ડાયેટમાં કંઈ ચેન્જ કરવા માંગતા હોવ તો આ સ્ટીમ બ્રેકફાસ્ટની રેસીપીને નોંધી લો, જેને તમે બ્રન્ચમા પણ લઈ શકો છો.

સ્ટીમ્ડ ઓટ મીલ

આ એક હેલ્ધી રેસીપી છે, જેમાં ઓટ્સને પાણી સાથે અથવા દુધ સાથે ખાઈ શકાય છે, આ સાથે તમે તેમા ડ્રાયફ્રુટ્સ પણ એડ કરી શકો છો.

ઈડલી

આ સાઉથ ઈન્ડીયન વાનગી પણ વેઈટ લોસ માટે બેસ્ટ માનવામાં આવે છે. ઈડલી આથેલા ચોખા અને દાળથી બનાવવામાં આવે છે.

ઢોકળા

ઢોકળા પણ એક અમેઝીંગ ગુજરાતી ડીશ છે જેને તમે બ્રેકફાસ્ટમા ચટણી સાથે લઈ શકો છો.

You may also like

જો તમે બ્રેકફાસ્ટ નથી કરતા તો ચેતી જજો થઈ શકે આ નુકસાન

શું દૂધ અને મધને બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે

હાંડવો

આ પણ પ્રખ્યાત ગુજરાતી ડીશ બ્રેકફાસ્ટમાં ખાવા માટે બેસ્ટ છે.

પુત્તુ

પુત્તુ એક સ્ટીમ્ડ રાઈસ છે જેને કરી સાથે ખાઈ શકાય છે.

બાફેલા ઈંડા

બાફેલા ઈંડા પણ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે જે સવારમાં ખાવાથી એનર્જેટીક રહેવાય છે.

જો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર કરો. આવી જ રેસીપી જાણવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શું તમને ખાવાનો ખુબ શોખ છે? જાણી લો આ હેલ્થ ટીપ્સ, રહેશો સ્વસ્થ અને મસ્ત