દૂધીથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ડીશ


By Smith Taral28, Jul 2024 01:28 PMgujaratijagran.com

દૂધીના પરોઠા

તમે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દૂધી સ્ટફ્ડ પરાઠા બનાવીને ખાઈ શકો છો. આને ઠંડુ દહીં અથવા અથાણાં સાથે પીરસો

દૂધી પાસ્તા સોસ

દૂધીનો હેલ્ધી પાસ્તા સોસ બનાવો પણ સરળ છે. ડુંગળી, લસણ અને પાકેલા ટામેટાની મદદથી ટેસ્ટી પાસ્તા સોસ બનાવો

બોટલ ગોર્ડ ફ્રિટર્સ

મસાલેદાર બેસનના બેટરમાં દૂધીના ટુકડાને બોળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો અને ટેન્ગી અને ક્રીમી ડીપિંગ સોસ સાથે સર્વ કરો.

દૂધીના કોફ્તા

દૂધીને છીણને તેમાં બેસન, મસાલા અને તાજા herbs નાખીને કોફતા બનાવી લો, અને તેને ટામેટાની ગ્રેવીમાં સર્વ કરો

બોટલ ગોર્ડ પેનકેક

દૂધીના સ્વાદિષ્ટ પેનકેક પણ બનાવીને ખાઈ શકાય છે. ગરમ તવા પર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી તેને લીલી ચટણીવાળા દહીં સાથે સર્વ કરો.

દૂધીનો હલવો

છીણીલી દૂધી અને તેમાં દેશી ઘી, દૂધ, ખાંડ અને ઈલાયચી નાખીને ટેસ્ટી દૂધીનો હલવો બનાવો અને અખરોટની ગાર્નિશ કરી તેને સર્વ કરો

સ્ટફ્ડ બોટલ ગોર્ડ

દૂધીમાં વચ્ચે હૉલ કરી મસાલા, પનીર અને તાજા શાકભાજીનું સ્ટફિંગ ભરી સ્ટીમ કરો પકાવો અને દહીં સાથે સર્વ કરો

દૂધીનો સૂપ

લસણ, મસાલા, રાંધેલી દૂધીને મિક્સ કરીને એક ક્રીમી અને ફૂલફિલિંગ સૂપ બનાવો અને બ્રન્ચમાં તેનો આનંદ લો

ચોમાસામાં સાબુ ઝડપથી ઓગળી જતો હોય તો આ ટીપ્સ અજમાવો