Parenting Tips : બાળકોને અનુશાસન શીખવાડતા સમયે ન કરો આ ભૂલો


By Hariom Sharma27, Nov 2023 10:16 AMgujaratijagran.com

પેરેંટિંગ ટીપ્સ

માતા પિતા પોતાના બાળકોને સાચા અને ખોટા વચ્ચેનો અંતર હંમેશા સમજાવતા હોય છે. જોકે દરેક લોકોની વાતને સમજાવવાની રીત અલગ હોય છે.

અનુશાસન શીખવાડો

દરેક માતા પિતા પોતાના બાળકોના વ્યવહારમા સારી આદતોને સામેલ કરવા માંગે છે. તેમાનુ એક છે અનુશાસન. અનુશાસન દરેકના જીવનમા એક સકારાત્મક અસર પાડે છે.

આ ભૂલો ન કરો

સામાન્ય રીતે એવુ જોવા મળે છે કે માતા પિતા બાળકોને અનુશાસન શીખવાડતા સમયે ઘણી ભૂલો કરતા હોય છે. આ ભૂલોની નકારાત્મક અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે.

જાહેરમા ગુસ્સો ન કરો

કેટલાક માતા પિતા પોતાના બાળકો પર જાહેરમા ગુસ્સો કરતા હોય છે. આવુ કરવાથી તમારુ બાળક તમારી વાતો પર ધ્યાન આપી શકતા નથી. બાળકને જાહેરમા ખખડાવવાથી તે શરમનો અનુભવ કરે છે.

You may also like

શું તમારા મોંમાંથી પણ દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઘરેલું ઉપચાર

શિયાળામાં મોંઘા જેકેટ ઘરે સરળતાથી સાફ કરવા માટે આ ઘરેલું ઉપાય અજમાવો

નકારાત્મક બનવુ

સામાન્ય રીતે માતા પિતા બાળકોને અનુશાસન શીખવાડતા સમયે ખૂબ જ નકારાત્મક બની જતા હોય છે. માતા પિતાએ પોતાના બાળકોના સારા કામોને વખાણવા પણ જોઈએ.

પોતે જ ન અનુસરવુ

આ એક સૌથી મોટી ભૂલ છે કે માતા પિતા બાળકોને અનુશાસન તો શીખવાડે છે પણ એ પોતે એ વાતોને અનુસરતા નથી. જેના કારણે બાળક પણ માતા પિતાની વાતોને બેધ્યાન કરે છે.

બાળકો પર ન કાઢો ગુસ્સો

આફિસના કારણે તમે સતત તણાવમા રહો છો તો તમારે તે ગુસ્સો તમારા બાળકો પર ન કાઢવો જોઈએ. બાળકોને સમજાવતી સમયે આ ઓફિસના તણાવને તથા અન્ય વાતોને અલગ રાખો.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

શું તમારા મોંમાંથી પણ દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઘરેલું ઉપચાર