તુલસી પાસે ક્યારેય ન લગાવવા જોઈએ આ છોડ, જાણો


By Pandya Akshatkumar26, Jun 2023 05:06 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર છોડનું વિશેષ મહત્વ હોય છે. તુલસીના છોડને ખાસ કરીને શાસ્ત્ર અનુસાર લગાવવો જોઈએ.

તુલસીનો છોડ

તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેની આસપાસ ભૂલથી પણ અમુક છોડ ન લગાવવા હિતાવહ છે.

કેક્ટસ

તુલસી પાસે ક્યારેય કેક્ટસ ન લગાવવા જોઈએ, તેનાથી નેગેટિવ ઉર્જા ઘરમાં આવે છે.

ફાઈકસ

ફાઈકસનો છોડ લગાવવાથી ઘરમાં રોનક આવે છે પરંતુ તુલસીની પાસે ક્યારેય ન લગાવવો જોઈએ.

આંકડો

આંકડાનો છોડ ઘરમાં લગાવવો જ ન જોઈએ અને તુલસીની બાજૂમાં ક્યારેય ન લગાવવો જોઈએ.

શમી

શમી અતિશુભ છોડ છે, તે શનિદેવને સમર્પિત છોડ છે પરંતુ તેને તુલસીની બાજૂમાં ક્યારેય ન લગાવવો જોઈએ.

મોટા છોડ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસી પાસે ભૂલથી પણ મોટા છોડ ન લગાવવા જોઈએ. તેમને 4-5 ફૂટ દૂર રાખવા જોઈએ.

27 જૂન 2023નું રાશિફળ | Your Daily Horoscope Today June 27, 2023