મૂળા વધારે પડતા ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.કેટલાક લોકોએ બિલકુલ મૂળા ખાવા જોઈએ નહીં.
લીવરના દર્દીએ મૂળા ખાવા જોઈએ નહીં. તે સમસ્યાને વધારી શકે છે.
થાઈરોઈડના દર્દીએ પણ મૂળાનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તેનાથી પીડામાં વધારો થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ પણ મૂળાના સેવનથી દૂર રહેવું જોઈએ. મૂળા સુગરના લેવલને વધારી શકે છે.