Nissanની આ SUV કાર દમદાર સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ થશે
By Kisankumar Sureshkumar Prajapati
2023-05-04, 15:21 IST
gujaratijagran.com
Nissan X-Trail
નિશાન તેના SUV સેગમેન્ટમાં એક નવી કાર Nissan X-Trail લાવવાની છે.
ફીચર્સ
આ કારમાં સેફ્ટી માટે કારમાં ADAS, લેન કીપ આસિસ્ટ, ડિર્પાચર વોર્નિંગ, traffic sign recognition, ક્રૂઝ કન્ટ્રોલ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ જેવા ફીચર્સ હશે.
એન્જિન
આ કારમાં 1995CCનું દમદાર એન્જિન છે. જે સિટી સહિત ઓફ રોડિંગમાં પણ ચલાવવા માટે દમદાર પાવર આપશે.
કિંમત
આ કારની શરૂઆતી કિંમત 40 લાખ એક્સ શોરૂમ હશે.
ટેકનીક
આ કાર 12-volt mild-hybrid ટેકનીક સાથે મળી શકે છે.
કારના ફીચર્સ
આ કરનું એન્જિન 163 PSનો પાવર અને 300 Nmનો ટોર્ક આપે છે.
20,000 રૂપિયાની અંદર ખરીદી આ ટોપ સ્માર્ટફોન
Explore More