જ્યોતિષમાં કેટલીક રાશિના જાતકોને બુદ્ધિમાન ગણવામાં આવ્યાં છે. આ રાશિઓના જાતક જીવનમાં કામને યોગ્ય રીતે કરવામાં માહેર છે.
આ રાશિના જાતકો થોડા આક્રમક પ્રભાવના હોય છે. તેમને નેતૃત્વ કરવું ખૂબ ગમતું હોય છે. તેઓ દરેક કામને પૂરા કરવાની હિમ્મત ધરાવે છે.
કર્ક રાશિના જાતકો શાંત હોય છે, જળ પ્રકૃતિના કારણે તેઓની યાદશક્તિ ખૂબ જ વધુ હોય છે જે કારણે તેઓ દરેક કામમાં સફળતા હાંસલ કરે છે.
તુલા રાશિના જાતકો વર્તમાનમાં જીવવાવાળા હોય છે, તેમને આવતીકાલની ટેન્શન ન હોવાના કારણે દરેક કામ સરળતાથી કરી શકે છે.
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, તેમને પણ નેતૃત્વ કરવું ખૂબ ગમે છે. કોઈ પણ કાર્યક્ષેત્રમાં દરેકથી આગળ રહેવું તેમને ગમે છે.
કુંભ રાશિના જાતકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ કોઈ કામ કરવામાં આળસ રાખતા નથી, તેથી તેઓ પોતાના જીવનમાં સફળ થાય છે.