હેમ્પ સીડ્સ તમારા પાચનને તંદુરસ્ત રાખીને વજન ઘટાડવાની તમને મદદ કરે છે. આ સીડ્સ તમારા ડેઈલી ડાયેટમાં ભાગ બનાવો
ચિયા સીડ્સ પાચન સુધારવા અને બ્લડ પ્રેશર સંતુલનમાં મદદરૂપ થઈ શકે છે, તમારા હ્દયના સ્વાસ્થ્યની કાળજી રાખે છે.
પમકીન સીડ્સ તમારા શરીરને મજબૂત અને તંદુરસ્ત રાખે છે, એને રોગો સામે લડવામાં મદદ કરે છે,
ફ્લેકસ સીડ્સ મગજ અને હૃદયના સ્વાસ્થ્યની કાળજી રાખે છે, સાથે જ ખીલને દૂર રાખીને તમારી ચામડીના સ્વાસ્થ્ય પણ સાચવે છે.
સનફ્લાવર સીડ્સ વાળને મજબૂતી અને ઉર્જા આપે છે, આ સિવાય થાઇરોઇડ અને સુગરના લેવલને સંતુલિત રાખવામા તમારી મદદ કરે છે