આ લોકોએ હોળી પ્રગટતી જોવી જોઈએ નહીં


By Kishan Prajapati03, Mar 2023 06:44 PMgujaratijagran.com

હોળી

ભારતમાં હોળી અને ધૂળેટી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

હોળીકા દહન

ધાર્મિક માન્યતા મુજબ કેટલાક લોકોએ હોળીકા દહન જોવું જોઈએ નહીં. તેનો અશુભ પ્રભાવ પડે છે.

અગ્નિ

ત્યારે અમે તમને જણાવીએ કે કયા લોકોએ હોળીકા દહન જોવું જોઈએ નહીં.

ગર્ભવતી મહિલાઓ

ગર્ભવતી મહિલાઓએ હોળીની અગ્નિ જોવી જોઈએ નહીં. આવું કરવાથી ગર્ભમાં રહેલાં બાળક પર ખરાબ પ્રભાવ પડે છે.

નવવિવાહિત સ્ત્રી

નવવિવાહિત મહિલાઓએ ભૂલથી હોળીકાની અગ્નિ જોવી જોઈએ નહીં. તેનાથી તમારા લગ્ન જીવન પર અશુભ પ્રભાવ પડે છે.

સાસુ-વહુ

માન્યતા મુજબ સાસુ-વહુએ એક સાથે હોળીકા દહન જોવું જોઈએ નહીં. તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે.

નવજાત શિશુ

માન્યતા મુજબ હોળીકા દહનની જગ્યાએ નવજાત શિશુને લઈ જવા નહીં. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ 04-03-2023- જાણો આજનો દિવસ કેવો રહેશે