મૂળાનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ કેટલાક લોકો માટે તેનુ સેવન નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
ફાઈબર અને પ્રોટીનની સાથે મૂળામા આયરન, કેલ્શિયમ, પોટેશિયમ તથા મૈગંનીજ જેવા પોષકતત્વો રહેલા હોય છે.
કેટલાક લોકો રાતે મૂળાનુ સેવન કરવાનુ પસંદ કરતા હોય છે પણ રાતના સમયમા મૂળો ખાવાનુ ટાળવુ જોઈએ. રાતે મૂળાનુ સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો જમ્યા પછી તમારુ પેટ ફૂલી જાય છે તો તમારે મૂળાનુ સેવન ન કરવુ જોઈએ. અપચાની સમસ્યા વાળા લોકો માટે મૂળો નુકસાનકારક છે.
જો તમને સંધિવાની સમસ્યા છે તો ભૂલીથી પણ મૂળાનુ સેવન ન કરવુ ન જોઈએ. મૂળાનુ સેવન આ સમસ્યાને વધારી શકે છે.
આમ તો મૂળાનુ સેવન પેટ માટે સારી વાત છે પણ રાતે તેને ખાવાથી બચવુ જોઈએ. રાતે મૂળો ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.
મૂળાનુ સેવન એ લોકોએ ન કરવુ જોઈએ જે લોકોને શરીરના અંગોમા દુખાવા થાય છે. તેનુ સેવન દુખાવાને વધારી શકાય છે.