આ લોકોએ ઉનાળામાં ભૂલથી પણ શેરડીનો રસ ન પીવો જોઈએ, જાણો કેમ


By Vanraj Dabhi05, Apr 2024 06:48 PMgujaratijagran.com

શેરડીનો રસ

ઉનાળામાં લોકો શેરડીનો રસ સૌથી વધુ પીવે છે. શેરડીનો રસ પીવો ઘણા લોકોના સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

આ લોકોએ સેવન ટાળવું જોઈએ

અમુક રોગોથી પીડિત લોકોએ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ, ચાલો જાણીએ.

ડાયાબિટીસના દર્દી

આ રોગનો સામનો કરતા લોકોને શેરડીનો રસ ન પીવાની સલાહ આપવામાં આવે છે.

સગર્ભા સ્ત્રીઓ

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ.

કિડની સમસ્યા

જે લોકોને કિડની સંબંધિત કોઈ બીમારી હોય તેણે શેરડીનો રસ ન પીવો.

વજન ઘટાડવાની દવા

વજન ઘટાડવાની દવા પીતા હોવ તો તેમને પણ શેરડીનો રસ ન પીવાની સલાહ આપવામાં આવે છે.

એલર્જી

કોઈપણ પ્રકારની એલર્જીથી પીડિત લોકોએ પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.

દાંતની સમસ્યા

જે લોકોને દાંત સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ.

વાંચતા રહો

આ લોકોએ શેરડીનો રસ ન પીવો જોઈએ.જીવનશૈલી સંબંધિત આવા અન્ય તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વરિયાળીનું પાણી પીવાના 7 ફાયદા