જો તમે જીમ જાવો છો અને એનર્જીના અભાવનો અહેસાસ કરો છો તો કેળાનું સેવન કરવું જોઈએ.
કેળા ફાઈબરથી ભરપૂર હોય છે, જે પાચન તંત્રને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી હાર્ટને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.
કેળામાં ટ્રિપ્ટોફેન હોય છે, જે શરીરમાં સેરોટોનિન બનાવવામાં મદદ કરે છે, જેથી મૂડ વધુ સારો કરવામાં મદદ કરે છે.
કેળા કેલ્શિયમ અને અન્ય મિનરલ્સથી ભરપૂર હોય છે, જે હાંડકાને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.