ગુજરાત vs મુંબઈ, આ પાંચ ખેલાડીઓ બની શકે છે ગેમ ચેન્જર
By Vaya Manan Dipak
2023-05-26, 16:27 IST
gujaratijagran.com
ગુજરાત અને મુંબઈ વચ્ચે આજે ક્વોલિફાયર-2નો મુકાબલો રમાશે
આજે ગુજરાત અને મુંબઈમાંથી જે જીતશે, તે ચેન્નઈ સામે ફાઇનલમાં ટકરાશે
અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જે ગેમ ચેન્જર બની શકે છે
ગુજરાતનો ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે અને બાજી ફેરવી શકે છે
મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવ પણ એકલા હાથે મેચનું રૂપ ફેરવવા સક્ષમ છે
મોહમ્મદ શમી પાવરપ્લેમાં જ મેચ ગુજરાતની પકડમાં લાવી શકે છે
રાશિદ ખાનના સ્પિન સામે મુંબઈએ સંભાળીને રમવું પડશે
આકાશ મધવાલ પણ સારા ફોર્મમાં છે અને ઈમ્પૅક્ટ પ્લેયર બની શકે છે
પાવર સેક્ટરની આ કંપનીના શેરમાં 4 દિવસમાં 21 ટકાનો ઉછાળો
Explore More