આ કંપનીઓ આપે છે દેશને સૌથી વધારે ટેક્સ


By 04, Feb 2023 11:17 PMgujaratijagran.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ સૌથી વધારે 16297 કરોડનો ટેક્સ આપે છે. કંપનીને 60705 કરોડનો ચોખ્ખો નફો થયેલો.

SBI

સરકારને સૌથી વધારે ટેક્સ આપવામાં બીજા નંબર પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે. SBIએ 133

TCS કંપની

TCS કંપની TCS કંપનીએ 13238 કરોડ રૂપિયાના ટેક્સ સ્વરૂપે જમા કરાવ્યો. કંપનીને રૂપિયા 38327 કરોડ નફો થયો.

HDFC

HDFC બેંકે 12722 કરોડનો ટેક્સ જમા કરાવ્યો છે. કંપનીને 38,053 કરોડનો ચોખ્ખો નફો થયો.

વેદાંતા

વેદાંતા કંપની દેશને ટેક્સ આપનાર પૈકી પાંચમાં ક્રમાંક પર છે. વેદાંતાએ રૂપિયા 9255 કરોડ ટેક્સ તરીકે ચુકવણી કરેલી

JSW સ્ટીલ

JSW સ્ટીલે 8807 કરોડ રૂપિયા સરકારને ટેક્સ આપ્યો. કંપનીને 20665 કરોડનો ચોખ્ખો નફો થયેલો.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 8562 કરોડ રૂપિયા ટેક્સ તરીકે જમા કરાવેલા

ટાટા સ્ટીલ

ટાટા સ્ટીલે 8487 કરોડ રૂપિયા ટેક્સ ચુકવણી કરેલી. કંપનીને 40154 કરોડ ચોખ્ખો નફો થયો.

ICICI બેંક

ICICI બેંક પણ સૌથી વધારે ટેક્સ આપનારની યાદીમાં સામેલ છે. બેંકે 8457 કરોડ રૂપિયા ટેક્સ જમા કરાવેલો.

જીવનમાં સફળતા મેળવવા માટેના 5 સોનેરી સૂત્રો