આકસ્મિક ઘટના અથવા દુર્ઘટનાને લીધે રાહુ, કેતુ અને શનિ હોય છે. આ માટે રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી કપૂર પ્રગટાવવું.
ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ માટે દરરોજ સવારે કપૂરને ઘીમાં પલાળીને પ્રગટાવવું અને ઘરમાં તેનો ધૂપ કરવો.
ગુલાબના ફૂલમાં કપૂરનો ટૂકડો રાખવો. સાંજના સમયે ફૂલમાં એક કપૂર પ્રગટાવવી દેવી દુર્ગાને અર્પણ કરવું. તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે.
ઘરના કોઈપણ સ્થાન વાસ્તુદોષ હોય તો ત્યાં બે કપૂર મૂકી દેવા. તેનાથી વાસ્તુદોષ થશે નહીં.પર
પાણીમાં કપૂરના ઓઈલના બે ટીપા નાખવા.જેનાથી ભાગ્ય ચમકશે.
રાત્રિ કાળના સમયે રસોઈ સહિત ચાંદીની વાટકીમાં લવિંગ તથા કપૂરનો દીવો પ્રગટાવવો. તેનાથી ધનની અછત રહેશે નહીં.
36 લવિંગ અને 6 કપૂરના ટૂકડા લેવા. તેમાં હળદર અને ચોખા મિક્ષ કરી મા દુર્ગાને આહુતી આપવી. તેનાથી લગ્નમાં આવતી સમસ્યા દૂર થાય છે.