જો તમે સ્વાસ્થ સંબંધિત સમસ્યા ધરાવતા હોય તો સવારે ખાલી પેટ ધાણા પાણીનું સેવન કરવું જોઈએ
ધાણાના બીજનું પાણી પીવાથી શરીર ડટોક્સ થાય છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
ધાણાના બીજમાં એન્ટી-ઓક્સિડેટ્સ વિપુલ પ્રમાણમાં હોય છે, જેથી સ્કીનને તંદુરસ્ત રાખે છે.
ધાણાના બીજનું પાણી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ બને છે.