ખાસ કરીને ગરમી અને વરસાદની સિઝનમાં લોકોએ હળદરવાળુ દૂધ પીવાથી દૂર રહેવું જોઈએ.
જે લોકોને બ્લડ પ્રેશર લો રહે છે તેમણે હળદરવાળુ દૂધ પીવાથી દૂર રહેવું જોઈએ. તે BPને લો કરી શકે છે.
ઘણા લોકોને દૂધ સંબંધિત એલર્જી હોય છે, આ પ્રકારના લોકોએ હળદરવાળુ દૂધ ન પીવું જોઈએ.
જે લોકોને બ્લોટિંગ અને ગેસની સમસ્યા હોય છે તેમણે હળદરવાળા દૂધના સેવનથી દૂર રહેવું જોઈએ.
હળદરમાં કરક્યુમિન નામનું રસાયણ આવેલુ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ વધારી શકે છે. આ ફક્ત સામાન્ય માહિતી છે, વધુ માહિતી માટે નિષ્ણાતોની સલાહ લેવી