જૂનમાં બુધનું ગોચર બગાડશે સંતુલન, આ રાશિઓને રહેવું એલર્ટ
By Pandya Akshatkumar2023-05-14, 15:11 ISTgujaratijagran.com
બુધ પ્રવેશ કરશે વૃષભ રાશિમાં
7 જૂને બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોએ જૂન મહિનામાં સાવધાન રહેવાની જરૂર છે
મિથુન
મિથુન રાશિના લોકો માટે અશુભ સમય શરૂ થશે. બુધના રાશિ પરિવર્તનને કારણે સમય ખૂબ જ ખરાબ રહેશે. આ સમય દરમિયાન કોઈપણ કાર્યમાં સફળતા નહીં મળે. સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થશે.
સિંહ રાશિ
બુધના રાશિ પરિવર્તનને કારણે સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખરાબ સમય શરૂ થશે. ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. શરદી-ખાંસી જેવી સમસ્યા થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે, બુધના વૃષભ રાશિમાં જવાથી તમારા કાર્યભારમાં વધારો થવાનો છે. નવી જવાબદારી તમને હેરાન કરશે.
NSEની ડબ્બા ટ્રેડિંગ સામે કડક કાર્યવાહી, ઈશ્યુ કરી ચેતવણી