મંગળનું કર્ક રાશિમાં ભ્રમણ આ રાશિઓ માટે શુભ રહેશે
By Pandya Akshatkumar
2023-05-09, 15:30 IST
gujaratijagran.com
ક્યારે થઈ રહ્યું છે પરિવર્તન
મંગળ 10મેના રોજ પોતાની નીચની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
અશુભ માનવામાં આવે છે
કોઈ પણ ગ્રહ નીચ રાશિમાં પ્રવેશ કરે તો તે અશુભ પરિણામ આપે છે. મંગળ નીચમાં આવવાથી ધરતીકંપ જેવી કુદરતી આપત્તીનો સામનો કરવો પડે છે.
મેષ રાશિ
નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. ઘરનું વાતાવરણ સારુ રહેશે અને કાર્યક્ષેત્રમાં પણ સારુ પ્રદર્શન કરી શકશો.
મિથુન રાશિ
બિઝનેસ અને નોકરીમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડું સાવચેત રહેવું જરુરી.
સિંહ રાશિ
કોર્ટ કચેરીમાં ચાલી રહેલા વિવાદોનો અંત આવશે. કામના કારણે યાત્રા કરવી પડશે પરંતુ સફળતા હાથ નહીં લાગે.
તુલા રાશિ
રોકાણથી બચવુ જોઈએ. પારિવારિક ખર્ચા થશે. આર્થિક સ્થિતિમાં સામાન્ય સુધારો થશે.
વધુ હેર માસ્ક લગાવવાનું નુકસાન
Explore More