અદા શર્માની મનમોહક અદાએ મહેફિલ લૂંટી


By Vaya Manan Dipak2023-05-12, 16:17 ISTgujaratijagran.com

હાલમાં જ અદા શર્માની રિલીઝ થયેલી ધ કેરલ સ્ટોરી ઘણી ચર્ચામાં છે

આ ફિલ્મમાં અદાની એક્ટિંગમાં બહુ જ વખાણ થઈ રહ્યા છે

અદાની ખુબસુરતીના ફેન્સ દીવાના છે

અદા હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે

અદાનો દરેક લુક સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે

અદા પોતાની સાદગીથી લોકોના દિલ જીતતા જાણે છે

અદાનો આ હોટ પોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે

તારીખ 13 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 13 2023