ફ્રી રાશન અંગે કેન્દ્રએ રાજ્યોને આપ્યો મહત્વનો નિર્દેશ, લોકોને થશે ફાયદો


By Nileshkumar Zinzuwadiya26, Nov 2023 03:51 PMgujaratijagran.com

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજ મેળવતા રહેવું. કારણ કે કેન્દ્ર દ્વારા હવે આ સ્કીમને આગામી પાંત વર્ષ માટે આગળ વધવામાં આવે.

ખાદ્યાનનું વિના મૂલ્યે વિતરણ

ખાદ્ય મંત્રાલય દ્વારા FCIને આદેશ આપવામાં આવ્યા છે કે આગામી આદેશમાં કહેવામાં આવ્યું છે કે આગામી આદેશ સુધી ખાદ્યાનનું વિના મૂલ્યે વિતરણ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશને કરવામાં આવે છે.

સ્કીમને પાંચ વર્ષ

સરકાર તરફથી FCIને આપવામાં આવેલ માહિતી પ્રમાણે સ્કીમને પાંચ વર્ષ માટે આગળ વધાવાનું પ્રથમ પગલું માનવામાં આવે છે.

અનાજ વિતરણ

નાણાકીય વર્ષ 2023-24માં FCIના ચોખા તથા ઘઉંના પડતર ખર્ચ રૂપિયા 39.18 પ્રતિ કીલો અને રૂપિયા 27.03 પ્રતિ કીલો રહેવાનો અંદાજ છે.

શિયાળાના અથાણાં : માર્કેટમાં મળતું સ્વાદિષ્ટ અથાણાં આ રીતે ઘરે જ બનાવો