37 વર્ષની તારક મહેતાની બબીતાજીની અફલાતુન અદાઓ, જુઓ તસવીરો


By Kajal Chauhan20, Jul 2025 02:29 PMgujaratijagran.com

ટીવીના નંબર 1 શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા ઘણીવાર તેના હોટ એક્ટ્સ માટે હેડલાઇન્સમાં રહે છે.

કોલ્ડ શોલ્ડર ડ્રેસ

મુનમુન દત્તા કોલ્ડ શોલ્ડર ડ્રેસમાં સેક્સી લાગે છે. આ પ્રકારનો ડ્રેસ નાઈટ પાર્ટી માટે પરફેક્ટ છે.

કો-ઓર્ડ સેટ

મુનમુન દત્તા લાલ રંગના કો-ઓર્ડ સેટમાં ખૂબ જ સુંદર લાગે છે. આવા ડ્રેસ દરેક પ્રસંગે ખાસ લાગે છે.

બ્લેઝર લુક

ઓફિસ જતી છોકરીઓએ અભિનેત્રીની જેમ બ્લેઝર લુક રાખવો જ જોઈએ.

ગાઉન લુક

જો તમે ઓફિસ પાર્ટીમાં સુંદર દેખાવા માંગતા હો તો તમે બબીતાજીની જેમ જ ઓફ-શોલ્ડર ગાઉન કેરી કરી શકો છો.

લહેંગા લુક

અભિનેત્રી એમ્બોરઈડરી લહેંગામાં ખૂબ જ સુંદર લાગે છે. તેના ચાહકોને આ લુક ખૂબ જ ગમ્યો. તેણીએ તેમાં ન્યૂડ મેકઅપ કર્યો છે.

બર્થ ડે પાર્ટીમાં અનુપમાની કિંજલના આ વેસ્ટર્ન કપડાં તમને એકદમ સેક્સી લુક્સ આપશે