તારક મહેતામાં સરળ દેખાતી માધવી ભીડે રિયલ લાઈફ ખૂબ જ ગ્લેમરસ છે, જુઓ તસવીરો


By Kajal Chauhan22, Jul 2025 03:16 PMgujaratijagran.com

સોનલિકા જોશી તારક મહેતા શોમાં માધવી ભાભીનું પાત્ર ભજવી રહી છે. જે ગોકુલધામના સેક્રેટરી આત્મારામ ભીડેની પત્ની છે.

નાના પડદા પર સરળ દેખાતી માધવી ભાભી ઉર્ફે સોનાલિકા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. જુઓ તેની તસવીરો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય

સોનાલિકા પોતાના મહારાષ્ટ્રીયન અને સરળ પાત્રથી દરેકના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની ઘણી સુંદર તસવીરો શેર કરે છે.

સોનાલિકા જોશીનો લુક

ક્યારેક સાડીમાં તો ક્યારેક સૂટમાં, સિમ્પલ લુક હોય કે વેસ્ટર્ન અવતાર, સોનાલિકા તેના દરેક લુકને બેસ્ટ બનાવવામાં કોઈ કસર છોડતી નથી.

શરૂઆતથી જ તારક મહેતાનો ભાગ

સોનાલિકા જોશી 2008 માં શોની શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ સાથે સંકળાયેલી છે અને તે આ પરિવારનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.

બિઝનેસવુમન

સોનાલિકા માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ તે એક બિઝનેસવુમન પણ છે અને ડિઝાઇનિંગનું કામ પણ કરે છે જેનાથી તે ઘણા પૈસા કમાય છે.

આરાધ્યાની ગ્લેમરસ મમ્મીના આ ડ્રેસ ટ્રાય કરો