Mumps outbreak in Kerala: જાણો શું છે તેના લક્ષણો!


By Smith Taral31, Mar 2024 03:27 PMgujaratijagran.com

તાજેતરમાં કેરળમાં બાળકોમાં ગાલપચોળિયાંના ચેપના કેસ વધી રહ્યા છે. ચાલો જાણીએ તેના લક્ષણો વિશે જેથી તેની ઝડપથી સારવાર લઈ શકાય.

તાવ

ગાલપચોળિયાંના માં સૌથી સામાન્ય લક્ષણ તાવ છે. જો બાળકને લાંબા સમય સુધી તાવ રહેતો હોય તો ચોક્કસથી ચેક અપ કરાવી લેવું જોઇએ

માથું દુખવું

જો તમારું બાળક વારંવાર માથું દુખાવાની ફરિયાદ કરે તો તરત જ ડોક્ટરની સલાહ લો

સ્નાયુઓમાં દુખાવો

રોહિત સક્સેના, એચઓડી, ઇએનટી, શારદા આના લક્ષણો જણાવતા કહે છે કે, ગાલપચોળિયાંમાં સ્નાયુઓમાં દુખાવો અને શરીર અસ્વસ્થ લાગે છે.

થાક લગાવો

ગાલપચોળિયાંમાં થાક અને શરીરમા નબળાઈ અનુભવાય છે.

લાળ ગ્રંથીઓ

ગાલપચોળિયાંના સામાન્ય ચિહ્નોમાંની એક લાળ ગ્રંથીઓમાં સોજો આવાની છે

ભૂખ ના લાગવી

ભૂખ ન લાગવી અને અન્ય પાચન-સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત એ ગાલપચોળિયાંના લક્ષણો હોઈ શકે છે.

પપૈયાના પાનનો રસ પીવાના ફાયદા