વર્ષ 2023નું પહેલુ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થશે, ભારતમાં આ ગ્રહણ નહીં દેખાય, મેષ રાશિમાં ગ્રહણ થવા જઈ રહ્યું છે.
મેષ રાશિના જાતકોને ધન, યશમાં વૃદ્ધિ થશે. સરકારી કામો ઝડપથી પૂરા થશે. ભેટ, સન્માનની પ્રાપ્તિ થશે. તબિયતમાં સુધારો થશે.
કન્યા રાશિના જાતકોનું દામ્પત્યજીવન સુખમય પસાર થશે. જૂની સમસ્યાઓનું નિરાકરણ આવશે. ધનલાભ થશે.
આર્થિક પક્ષ મજબૂત થશે. આત્મવિશ્વાસ વધશે. પારિવારિક અને વ્યાવસાયિક મામલામાં સફળતા મળશે. કાર્યસ્થળે તમારા કામની ખૂબ પ્રશંસા થશે.
મકર રાશિના જાતકોની મુશ્કેલીઓ ટૂંક સમયમાં પૂરી થશે. સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે. ધન, યશ, કિર્તીમાં વૃદ્ધિ થશે.