શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકર છે,જાણો તેનું સેવન કેવી રીતે કરવું


By Vanraj Dabhi23, Mar 2024 08:20 PMgujaratijagran.com

શેરડીનો રસ

ઉનાળામાં લોકો શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે. શેરડીમાંથી બનાવેલ રસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પોષક તત્વો

શેરડીના રસમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.આ સિવાય શેરડીના રસમાં મેગ્નેશિયમ અને આયર્ન જેવા તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

રોગો માટે ફાયદાકરક

શેરડીનો રસ તમને બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે.

વાળ માટે ફાયદાકારક

શેરડીના વિનેગરને વાળમાં લગાવવાથી પણ ફાયદો થાય છે. આ મામલે અમે કોઈ ગેરેન્ટી નથી લેતા

ડાયાબિટીસના દર્દીઓ

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો શેરડીના વિનેગરનો ઉપયોગ કરવાની ભૂલ ન કરો.

કિડનીની પથરી

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શેરડીનો રસ કિડનીની પથરી માટે પણ ફાયદાકારક છે.

શ્વાસની દુર્ગંધ

જે લોકોને હંમેશા શ્વાસમાં દુર્ગંધની સમસ્યા હોય તેઓએ શેરડીનો રસનો પીવો જોઈએ.

કેટલી માત્રામાં સેવન કરવું?

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર શેરડીનો રસ મર્યાદિત માત્રામાં એટલે કે એક ગ્લાસ પીવો શરીર માટે ફાયદાકરક છે.તેનું સેવન કરવાનો યોગ્ય સમય ખાલી પેટ પર અથવા ખોરાક ખાતા પહેલા માનવામાં આવે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એસિડિટીથી પરેશાન છો તો આ 10 અસરકારક ઘરેલું ઉપચાર અપનાવો