દરેક પ્રસંગ માટે રહેશે અદભૂત આ અરબી મહેંદી ડિઝાઇન


By Smith Taral27, Feb 2024 01:19 PMgujaratijagran.com

ફ્લોરલ પેટર્ન

ગુલાબ, કમળ અને અન્ય ફૂલોનોની ડીઝાઈની અદભૂત પેટર્ન બનાવી શકાય છે. અરબી મહેંદી ડિઝાઇનમાં ઘણીવાર સુંદર ફ્લોરલ મોટિફ્સ પણ હોય છે

પીકોક મોટિફ્સ

મોરની ડિઝાઈન એ અરબી મહેંદીનું સિગ્નેચર એલિમેન્ટ છે. આ ડિઝાઇનમાં મોટાભાગે મોરનાં પીંછાં અને તેમાં ઈન્ટ્રકેટ ડીટેલીંગ કરવામાં આવે છે

જીઓમેટ્રીક પેટર્ન

અરબી મહેંદી ડિઝાઇનમાં કેટલીકવાર કોમ્પલીકેટેડ પેટર્નમાં વર્તુળો, ત્રિકોણ અને ચોરસ જેવા જીઓમેટ્રીક આકારોનો સમાવેશ થાય છે

પાંદડાવાળી પેટર્ન

પાંદડા અને વેલાની ડીઝાઈન પણ અરબી મહેંદીમા ઘણી પ્રચલિત છે આ ખૂબ જ અટ્રક્ટીવ ડિઝાઇનોમાની એક છે

બેલ (અરેબીક ફોર વાઈન) પેટર્ન

આ કોમ્પલીકેટેડ ડીઝાઈન છે જે હાથ અથવા પગની આસપાસ વળતા વેલા જેવા હોય છે.

પેસલી મોટિફ્સ

પેસલી પેટર્ન અરબી મહેંદી ડિઝાઇનમાં જોવા મળતી યુનીક ડીઝાઈન છે. તેનાથી હાથ એકદમ અલિગન્ટ અને સોફીસ્ટીકેટેડ લાગે છે

મોરોક્કન ડિઝાઇન્સ

મોરોક્કન આર્ટથી પ્રેરિત, આ મહેંદી ડિઝાઇનમાં ઘણીવાર બોલ્ડ જીઓમેટ્રીક પેટર્ન અને ઈન્ટ્રીકેટ ડીટેલીંગ હોય છે

બ્રાઈડલ મહેંદી ડિઝાઇન્સ

બ્રાઈડ માટેની અરબી મહેંદી ડિઝાઇન ઘણી મોટી અને કોમ્પલીકેટેડ હોય છે જેમાં હાથ અને પગને આવરી લેવામાં આવે છે, જેમાં ઘણીવાર વર અને કન્યાના નામના લેટર અથવા લગ્નની તારીખ જેવી વસ્તુઓ હોય છે.

મંડાલા પેટર્ન

અરબી મહેંદીમાં મંડાલા ડિઝાઇન લોકપ્રિય છે, જેમાં કોમ્પલીકેટેડ અને સરક્યુલર ડીઝાઈને જોવા મળે છે, આ પેટર્ન અદભૂત ડિઝાઇન બનાવે છે

ઈન્ટ્રીકેટ ડીટેલીંગ

અરેબિક મહેંદી ડિઝાઇન તેની ડીટેલીંગ માટે જાણીતી છે, જેમાં ફાઇન લાઇન, ડોટ્સ અને શેડિંગ ડિઝાઇનમાં ડેપ્થ અને ડાઈમેન્શન ઉમેરે છે

આમલી ખાવાની રીત અને તેના ફાયદા