હળદરમાં એન્ટી-ઈનફ્લામેટરી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણો રહેલા હોય છે, જે રીતે સાધામાં દુખાવો અને, હ્રદય સંબધિત બીમારીઓથી તમને રક્ષણ આપે છે
હળદર મોટાભાગના લોકો માટે ફાયદાકારક છે, જ્યારે તજ સેવન ધ્યાનપૂર્વક કરવામાં આવે તો તેના વિવિધ સ્વાસ્થ્ય લાભો મેળવી શકાય છે.
કાળી મરી પોષક તત્વોનું શોષણમા સારા માનવામાં આવે છે, જોકે તેનું સેવન પ્રમાણસર જ કરવું જોઈએ, નહીતર પેટમાં તકલીફ થઈ શકે છે
હૃદય સંબધિત બીમારીઓનું જોખમ ઓછું કરે છે, સાથે બ્લજ સુગર લેવન પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે તેનો વધુ વપરાશ સાથે લીવરને નુકસાન કરી શકે છે.
ધાણા પાચન માટે ઘણા સારા માનવામા આવે છે સાથેે, કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રીત કરે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે
હળદર અને તજ સાથે કાળા મરી આ પોષકતત્વોથી ભરપૂર કોમ્બીનેનશ છે જે વિવિધ આરોગ્ય લાભો પ્રદાન કરે છે.