જો કુંડળીમાં શુક્ર મજબૂત હોય તો વ્યક્તિને દરેક જાતકનું સુખ મળે છે પરંતુ શુક્ર નબળો હોવાથી પૈસાની અછત, લગ્ન ન થવા જેવાં અનેક પ્રશ્નો સામે આવે છે.
શુક્ર ગ્રહના બીજ મંત્ર
દર શુક્રવારે ચોખાનું દાન કરો. અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.
જે વ્યક્તિનો શુક્ર નબળો અથવા મૃત છે તેમણે શુક્રના આ મંત્ર
શુક્ર નબળો હોય તો નિયમિત રીતે 7 શુક્રવારનું વ્રત રાખો. આ વ્રતની અસરથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે
સતત 11 શુક્રવારે કીડીઓને લોટ ખવડાવો, તેનાથી આર્થિક લાભ થશે અને શુક્ર બળવાન રહેશે