સાઉથ સિનેમાના લેજેન્ડ, મોહનલાલનું ખૂબ મોટું ફેન ફોલોઈંગ છે. અભિનય અને વિવિધ કેરેક્ટર્સથી તેમને તેમના ફેન્સના હ્રદયમાં એક ખાસ સ્થાન મેળવ્યું છે.
સાઉથ સિનેમાના સુપરસ્ટાર, મહેશ બાબુને તેમના અભિનય અને આકર્ષક દેખાવ માટે લોકો દ્વારા ખૂબ પ્રેમ કરવામાં આવે છે.
બાહુબલી ફિલ્મથી પૉપ્યુલર થયેલા પ્રભાસને તેના ચાર્મીગ પર્સનાલીટી અને દમદાર અભિનયથી લોકોના દિલમાં રાજ કરે છે
ફિલ્મોમાં અદ્ભૂત અને અસામાન્ય અભિનય કરીને ધનુષ લોકોને ચોંકાવાતો રહે છે, સાઉથ ફિલ્મોમાં વિવિધ કેરેક્ટર્સ અને મનોરંજન સાથે ધનુષે સાઉથ અને ભારતમાં ખૂબ પોપ્યુલર છે
સાઉથમાં 'પુષ્પા' જેવી ફિલ્મોથી પોપ્યુલારીટી મેળવનાર, અલ્લુ અર્જુનને તેના અનોખી ડાન્સ સ્ટાઈલ અને યુનીક અભિનય માટે ખૂબ લોકપ્રીય છે
થલપથી વિજય, પોતાના અભિનય અને તેમની ફિલ્મોની પસંદગીના લીધે, સાઉથ સિનેમામાં તેમનો ભારે ક્રેઝ જોવા મળે છે.
વિજય સેતુપતિના વિવિધ કેરેક્ટર્સ અને જાનદાર અભિનયના ઘણા લોકો દિવાનાં છે, તે સાઉથ સિનેમાના પ્રભાવશાળી અભિનેતામાંથી એક છે.