સાફ-સફાઈ માટે આ જગ્યાએ હાથ નથી પહોંચ્તા, તો દેશી કિમિયા અજમાવો


By Jignesh Trivedi16, Jan 2023 10:11 AMgujaratijagran.com

ઘરમાં કેટલીક નાની-નાની જગ્યાઓ હોય છે જ્યાંની સફાઈ કરવાનું ઘણું જ મુશ્કેલ હોય છે. અનેક વખતે આ જગ્યાએ હાથ નથી પહોંચતા તેથી આ જગ્યાએ ગંદગી જામી જાય છે. ત્યારે ચાલો તમને જણાવીએ ઘણી જ મુશ્કેલ લાગતી જગ્યાએ કઈ રીતે આસાનીથી સાફ-સફાઈ કરી શકાય છે.

શૉવર લેવામાં જેટલી મજા આવે છે, તેટલી જ મુશ્કેલી તેની સફાઈને લઈને થાય છે. તેની સફાઈ માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરો. શૉવર હેડ

કારની અંદરની બાજુ આવેલી નાની-નાની જગ્યાએ ધૂળ જામી જાય છે. તેની સફાઈ કપડાંથી નથી થઈ શકતી. તે માટે ઈયરબડનો ઉપયોગ કરવો જોઈએ.&કારની અંદર નાની જગ્યાઓ

કાચને સાફ કરવા માટે ટોન્ગ્સ(ચીંપીયો)ની ઉપર ટુવાલ વીંટાળીને રબર બેન્ડની મદદથી તે ફિક્સ કરો. ટોન્ગની મદદથી સહેલાયથી સફાઈ કરી શકશો. કાચ

કીબોર્ડ અને લેપટોપના ઉપયોગની સાથે સાથે તેની સફાઈ પણ ઘણી જ જરૂરી છે. તેના માટે તમે Adhesive Paperનો ઉપયોગ કરી શકો છો.કીબોર્ડ

ચાવીનો ઉપયોગ દરરોજ થાય છે. તેને સાફ રાખવા માટે વિનેગર અને લીંબુ-મીઠાનો ઉપયોગ કરીને તેને ચમકાવી શકો છો. ચાવી

પાણીની બોટલ દરરોજ સાફ કરવી જરૂરી છે. જો તેને સાફ કરવામાં ન આવે તો માટી અને ગંદગી જામી જાય છે. પાણીની બોટલ

ગેટના હેન્ડલ્સ પર રોજ અનેક વખત ઘણાં લોકોના હાથ લાગે છે. જો તેને સાફ કરવામાં ન આવે તો ગંદગી જામી જાય છે. તેથી હેન્ડલ્સને રોજ સાફ કરવા જોઈએ. બેલાગેટ હેન્ડલ્સજિયો

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Rakul Preet Singhએ વેસ્ટર્ન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું