સ્કોડાની નવી અપડેટેડ SUV કોડિએક લોન્ચ, જાણો ફીચર્સ
By Kisankumar Sureshkumar Prajapati
2023-05-05, 16:21 IST
gujaratijagran.com
લોન્ચ
સ્કોડા ઓટો ઇન્ડિયાએ ભારતીય માર્કેટમાં તેની ફ્લેગશિપ SUV Kodiaq લોન્ચ કરી છે.
કિંમત
સ્કોડા કોડિયાકની કિંમત Style વેરિઅન્ટ 37.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
એન્જિન
સ્કોડા કોડિયાક 2.0 લીટર TSI EVO ટર્બો પેટ્રોલ એન્જિન 187bhpનો પાવર અને 320Nmનો ટોર્ક જનરેટ કરે છે.
સ્પીડ
સ્કોડા કોડિયાક માત્ર 7.8 સેકન્ડમાં 0થી 100ની સ્પીડ પકડી લે છે અને તેમાં 4X4 ડ્રાઈવિંગ સિસ્ટમ પણ છે.
સેફ્ટી
2023 Skoda Kodiaq SUVમાં ડોર એસ પ્રોટેક્ટર્સ, એક રિઅર સ્પોઇલર જે એર ફ્લોમાં સુધારો કરે છે.
ફીચર્સ
સ્કોડા કોડિયાક 3 અથવા 2 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, એમ્બિયન્ટ લાઇટિંગ, સબવૂફરની સાથે કેન્ટન 625 ડૂલ્યૂ 12 સ્પીકર ઓડિયો સિસ્ટમથી સજ્જ છે.
શું તમારા નખ જલ્દી તૂટી જાય છે? આ સિમ્પલ ટિપ્સ ફૉલો કરી તેને મજબૂત બનાવો
Explore More